GU/760212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે
| GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
| "ભગવદ ધામ જવું સહેલું છે. તે સહેજ પણ મુશ્કેલ કાર્ય નથી. જો તમે કશું પણ ના કરી શકો - જો તમે પુસ્તકો વાંચી ના શકો, જો તમે તત્વજ્ઞાન સમજી ના શકો, જો તમારો વ્યવહાર ધોરણ પર નથી - છતાં, જો તમે ફક્ત અર્ચવિગ્રહ સમક્ષ પ્રણામ કરો છો, તમે પ્રગતિ કરો છો. તમે પ્રગતિ કરો છો, નિસંદેહ." |
| 760212 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૫ - માયાપુર |