GU/760122 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે
| GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
| "મારા ગુરુ મહારાજ કહેતા હતા - હું માનું છું કે મે ઘણી વાર સમજાવેલું છે - કે 'ભગવાનને જોવાનો પ્રયત્ન ના કરો. એવી રીતે કાર્ય કરો કે ભગવાન તમને જુએ'. તેવી જ રીતે, ભગવાનને સલાહ આપવાનો પ્રયત્ન ના કરો, પણ ભગવાનની સલાહને અનુસરો. તે આપણી રીત છે." |
| 760122 - સવારની લટાર - માયાપુર |