GU/731118 ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લીમાં અમૃત બિંદુ બોલે છે
| GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
| "કૃષ્ણ કહે છે, 'હું બીજ-આપવાવાળો પિતા છું'. તો કૃષ્ણ બધા જ જીવોના પિતા છે. તે લોકો ફક્ત આ ભૌતિક જગતમાં અલગ અલગ ઈચ્છાઓને કારણે સંઘર્ષ કરી રહ્યા છે, અને તેથી તેઓ એક શરીરમાથી બીજા શરીરમાં સ્થાનાંતર પામી રહ્યા છે, અને આ રીતે તેઓ આ ભૌતિક જગતની અંદર ભ્રમણ કરી રહ્યા છે." |
| 731118 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૧૨ - દિલ્લી |