GU/720521 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે
| GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
| "પુરુષ માટે સ્ત્રીને ખુશ કરવી તે આનંદની વસ્તુ છે. તેનું મૂળ રૂપે સર્જન થયેલું છે. રાધા કૃષ્ણ પ્રણય વિકૃતિર આહ્લાદીની શક્તિ: આ રાધા કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપો મૂળ રૂપે છે. રાધારાણી, સ્ત્રી સમકક્ષ, તેઓ આહ્લાદીની શક્તિનું પ્રાકટ્ય છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની આનંદની શક્તિ." |
| 720521 - ભાષણ - લોસ એંજલિસ |