GU/710409 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
| GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
| "જે વ્યક્તિ હંમેશાં અંદર અને બહાર ચોવીસ કલાક, કૃષ્ણને જોશે. બીજું કાંઈ નહીં; તે બીજું કશું જોશે નહીં. બીજા લોકો, તેઓ બસ એ જ કહેશે, "ભગવાન ક્યાં છે? ભગવાન મરી ગયા છે. શું તમે મને ભગવાન બતાવી શકો?" આવી વ્યક્તિઓ ભગવાનને કદી સમજી શકશે નહીં, કેમ કે તેઓ પડકાર આપીને ભગવાનને જોવા માંગે છે. તે શક્ય નથી. ભગવાન પડકાર દ્વારા દૃશ્યમાન નથી; ફક્ત પ્રેમ અને શરણાગતિ દ્વારા જ છે. પછી ભગવાન જોઈ શકાય છે." |
| 710409 - ભાષણ શ્રી.ભા. ૧.૮.૧૮-૧૯ - મુંબઈ |