GU/670318b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે
| GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
| પ્રભુપાદ: બે સૂત્રો છે. એક હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અને બીજું ટૂંકું છે, હરિ બોલ, હરિ બોલ. તમે તેનો પણ અભ્યાસ કરી શકો છો. હરિ બોલ. ભક્ત: હરિ બોલ. |
| 670318 - ભાષણ - ચૈ.ચ. આદિ ૭.૧૪૯-૧૭૧ - સાન ફ્રાન્સિસ્કો |